અબ્દુલ કલામ
અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ (જન્મ : ૧૫ ઓક્ટોબર ૧૯૩૧, રામેશ્વરમ; મૃત્યુ: ૨૭ જુલાઇ ૨૦૧૫, શિલોંગ) જેઓ ડો.એ.પી.જે.અબ્દુલ કલામ તરીકે ઓળખાય છે, તેઓશ્રી ભારતના રાષ્ટ્રપતિ
પદે ઇ. સ. ૨૦૦૨ થી ૨૦૦૭ સુધી બિરાજમાન હતા. તેમની અનોખી કાર્યપધ્ધતીને
કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા અને "જનસામાન્યનાં રાષ્ટ્રપતિ" તરીકે લોકચાહના
મેળવી. અબ્દુલ કલામે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ્ કોલેજ,
તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યટ ઓફ
ટેકનોલોજી(MIT), ચેન્નઇ ખાતેથી કર્યો હતો.
રાષ્ટ્રપતિ બન્યા પહેલા તેમણે એરોસ્પેસ ઇજનેર તરીકે સરંક્ષણ અને વિકાસ સંગઠન(DRDO) અને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ISRO) ખાતે કામ કર્યુ હતું.
હ્રદય રોગના તિવ્ર હુમલાને કારણે ૨૭ જુલાઇ ૨૦૧૫ના દિવસે ભારતના મેઘાલય રાજ્યના પાટનગર શિલોંગ ખાતે તેમનું અવસાન થયું
એ.પી.જે. અબ્દુલ કલામે તેમના પુસ્તક 'ઇન્ડિયા ૨૦૨૦'માં ભારતને જ્ઞાન-મહાશક્તિ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રખર હિમાયત કરી છે.
૧૯૯૭માં અબ્દુલ કલામને વૈજ્ઞાનિક સંશોધન અને ભારતની સંરક્ષણ તકનિકીના આધુનિકિકરણમાં તેમણે કરેલા યોગદાન માટે ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી સન્માનવામાં આવ્યા છે. ૨૦૧૨માં તેમનો ૭૯મો જન્મદિવસ યુનાઇટેડ નેશન્સે વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવ્યો હતો. તેમને ૪૦ વિશ્વવિદ્યાલયો (યુનિવર્સિટીઓ)માંથી માનદ ડોક્ટરેટની પદવી પણ એનાયત કરવામાં આવી છે. ભારત સરકારે તેમના ઇસરો અને ડી.આર.ડી.એ.માં કરેલા કાર્યો તથા ભારત સરકારના વિજ્ઞાન સલાહકાર તરીકેની સેવાઓ બદલ વર્ષ ૧૯૮૧માં તેમને પદ્મભૂષણ અને ૧૯૯૦માં પદ્મવિભૂષણથી નવાજ્યા છે. ૨૦૦૫માં તેમની સ્વિત્ઝર્લેન્ડની મુલાકાત દરમ્યાન તે દેશે ૨૬ મેને વિજ્ઞાન દિવસ ઘોષિત કર્યો હતો. ૨૦૧૩માં નેશનલ સ્પેસ સોસાયટી તરફથી તેમને વોન બ્રાઉન એવોર્ડ મળ્યો જે મેળવનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા. "

સન્માન કે ખિતાબનું વર્ષ | સન્માન કે ખિતાબનું નામ | સન્માનીત કરનાર સંસ્થા |
---|---|---|
૨૦૧૪ | ડૉક્ટર ઓફ સાયન્સ | એડિનબર્ગ યુનિવર્સિટી, યુ.કે. |
૨૦૧૨ | ડૉક્ટર ઓફ લૉ (Honoris Causa) | સિમોન ફ્રેઝર યુનિવર્સિટી |
૨૦૧૧ | IEEE માનદ સદસ્યતા | IEEE |
૨૦૧૦ | ડૉક્ટર ઓફ ઈજનેરી | યુનિવર્સિટી ઓફ વોટરલૂ |
૨૦૦૯ | માનદ ડૉક્ટરેટ | ઓકલેન્ડ યુનિવર્સિટી |
૨૦૦૯ | હૂવર મેડલ | ASME ફાઉન્ડેશન, યુ.એસ.એ. |
૨૦૦૯ | International von Kármán Wings Award | California Institute of Technology, USA |
૨૦૦૮ | Doctor of Engineering (Honoris Causa) | Nanyang Technological University, Singapore |
૨૦૦૮ | Doctor of Science (Honoris Causa) | Aligarh Muslim University, Aligarh |
૨૦૦૭ | Honorary Doctorate of Science and Technology | Carnegie Mellon University |
૨૦૦૭ | King Charles II Medal | Royal Society, UK |
૨૦૦૭ | Honorary Doctorate of Science | University of Wolverhampton, UK |
૨૦૦૦ | Ramanujan Award | Alwars Research Centre, Chennai |
૧૯૯૮ | Veer Savarkar Award | Government of India |
૧૯૯૭ | Indira Gandhi Award for National Integration | Indian National Congress |
૧૯૯૭ | Bharat Ratna | Government of India |
૧૯૯૪ | Distinguished Fellow | Institute of Directors (India) |
૧૯૯૦ | Padma Vibhushan | Government of India |
૧૯૮૧ | Padma Bhushan | Government of India |
1 Comments:
thank u
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home