Monday, 14 September 2015

60 દિવસના ટેસ્ટીંગ માટે microsoft office 2013 ડાઉનલોડ કરો ફ્રી માં !

Microsoft તેના Office નું નવું વર્ઝન office 2013 (office 15) બહાર 
પાડવા જઈ રહ્યું છે, 
અને કદાચ નવા વર્ષના શરૂઆતમાં જ નવું વર્ઝન માર્કેટમાં જોવા મળશે અને 
તે MSDN અને technet ના 
subscriber માટે તો ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે જ. 
જેનું મુખ્ય ફીચર તેનું skydrive સાથેનું integration છે. 
પરંતુ જો તમે MSDN અથવા technet ના subscriber નથી તો પણ તમે 
આ નવું વર્ઝન ડાઉનલોડ 
કરી શકો છો. 
જેમાં મુખ્ય બે ઓપ્શન છે.


ઓપ્શન 1: 

ડાઉનલોડ : http://www.microsoft.com/office/preview/en  
 
 ઉપરની લીંક પર ક્લિક કરી અને તમે ફૂલ ફીચર્સ 
સાથેનું નવું microsoft office 2013 ડાઉનલોડ કરી 
શકો છો.
 જેમાં Word, PowerPoint, Excel, Outlook, OneNote, 
Publisher, અને 
Microsoft Access (Visio નથી) નો સમાવેશ થાય છે. 
 તમે તમારા યુઝરનેમ થી 5 કોમ્પ્યુટર માં ઇન્સ્ટોલ કરી શકો છો.

 
ખરેખર તો આ Microsoft Office 365 Home Premium Preview છે અને 
સૌથી ખૂબીની વાત તો એ છે કે તમે install બટન પર ક્લિક કર્યા 
પછી થોડી જ મીનીટોમાં ઇન્સ્ટોલ થઇ જાય છે. 
તમારે આખો સોફ્ટવેર ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. 
આ Microsoft ની Click-To-Run installation technology છે. 
તમારે માત્ર 500 kb ની નાની installer ફાઈલ ડાઉનલોડ કરવાની છે 
અને એ “stream” કરી લેશે એટલે કે 
એ જાતેજ બધું ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી લેશે. 
ગેરફાયદો: 
તમારે આખું જ પેકેજ એટલકે Word, PowerPoint, Excel, 
Outlook, OneNote, Publisher, 
અને Microsoft Access એમ દરેક office programs ઇન્સ્ટોલ કરવા પડે. 
એક કે બે office programs નહિ. બીજું એ કે આ final version નથી 
આ માત્ર preview edition (version 15.0.4128.1025) છે.





ઓપ્શન 2:
technet.microsoft.com/en-UK/evalcenter/jj192782.aspx
 
 
ઉપરની લીંક પરથી તમે office 2013 નું installer package 
ડાઉનલોડ કરી લો 
(તેના માટે તમારે ફક્ત તમારું window નું live ID જોઈએ). 
આનો ફાયદો એ છે કે 
આ preview edition નથી પરંતુ 
final version Office Professional Plus 2013 release 
(version 15.0.4433.1506) છે. અને તે 
તેના ઈંસ્ટોલેશન પછી 60 દિવસ સુધી ચાલશે.   
 
 
આને ઇન્સ્ટોલ કરવા માટે તમારે આખું પેકેજ ડાઉનલોડ કરવું પડશે 
(666 MB, OfficeProfessionalPlus_x86_en-us.img) 
પરતનું તેનો ફાયદો પણ છે કે 
તમે નક્કી કરી શકો છો કે તેમાંથી ક્યાં office programs 
તમારા કોમ્પ્યુટર માં ઇન્સ્ટોલ કરવા છે.

Microsoft Office 2013 Pro 60 દિવસ માટે ઉપલબ્ધ છે જયારે
 Office 365 Preview
માટે કોઈ ફિક્ષ એક્ષ્પાઇરિ નક્કી કરાઈ નથી.
Microsoft નું કહેવું છે કે Office 2013 માર્કેટ માં મળવા લાગે ત્યાર
બાદ Office Preview 60 દિવસ સુધી માં expire થશે। આમ office preview
વધારે સમય સુધી વાપરવા મળી શકે તેમ છે.

Office 365 Preview તમારા હાલના office 
ના વર્ઝન સાથે પણ ઇન્સ્ટોલ કરી શકાય છે. 
જયારે Office 2013 તમારા હાલના office પર override થઇ જશે.
Office 365 Preview 
તમારા હાલના office ના વર્ઝન સાથે પણ ઇન્સ્ટોલ કરી શકાય છે. 
જયારે Office 2013 
તમારા હાલના office પર override થઇ જશે.
Office 2013 preview release જલ્દી થી stream થઇ જાય છે
 અને જલ્દી થી ઇન્સ્ટોલ થઇ જાય છે 
અને તેને ઇન્સ્ટોલ કરવા માટે તમારે administrator rights ની પણ જરૂર નથી 
જયારે Office 2013 Pro માં આવું નથી.

microsoft એ હજુ Microsoft Office 2013 ને રીલીઝ કરવાની 
કોઈ ચોક્કસ તારીખ નથી આપી 
પરંતુ જો તમે અત્યારે Microsoft Office 2010 નું licence ખરીદો છો તો 
તેની સાથે Office 2013 નું upgrade ફ્રી માં મેળવી શકશો.   
 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home